GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કયો દ્વંદ્વ સમાસ છે ? શાકભાજી નટવર લાભાલાભ દેશપ્રેમ શાકભાજી નટવર લાભાલાભ દેશપ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) વાંચશો તો પાસ થશો- રેખાંકિત પદ શું છે ? સંયોજક વિશેષણ ક્રિયા વિશેષણ નિપાત સંયોજક વિશેષણ ક્રિયા વિશેષણ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર’ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ? વર્ણાનુપ્રાસ વ્યતિરેક ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ વ્યતિરેક ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘અતિજ્ઞાન’ કાન્તનું કયા પ્રકારનું કાવ્ય છે ? આખ્યાન ખંડ મહાકાવ્ય સોનેટ ખંડકાવ્ય આખ્યાન ખંડ મહાકાવ્ય સોનેટ ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? નીતિ નીતી નિતિ નિતી નીતિ નીતી નિતિ નિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP