GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 "કેસરીસિંઘ સવારમાં વહેલા ફરવા નીકળે." આ વાક્યનું રેખાંકિત પદ કઈ વિભક્તિ છે ? પંચમી વિભક્તિ ષષ્ઠી વિભક્તિ દ્વિતીયા વિભક્તિ સપ્તમી વિભક્તિ પંચમી વિભક્તિ ષષ્ઠી વિભક્તિ દ્વિતીયા વિભક્તિ સપ્તમી વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી સાચી જોડણીવાળા શબ્દો કયા છે ?1. ઉહાપોહ2. ચૂપચાપ3. જૂનાગઢ4. હકુમત 5. અધીનિયમ6. વિશેષાધિકાર 1, 3, 5 2, 6 3, 4, 6 2, 5, 6 1, 3, 5 2, 6 3, 4, 6 2, 5, 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચે આપેલા વિરોધાર્થી શબ્દોના જોડકાંઓમાં કયું જોડકું ખોટું છે ? ખાં → ઢ કંકોત્રી → કાળોત્રી કથીર → કંચન ઓછપ → અંત ખાં → ઢ કંકોત્રી → કાળોત્રી કથીર → કંચન ઓછપ → અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 "છકડો જકાતનાકે જ ઊભો રહી જાય.’’ આ વાક્યમાં ‘નિપાત’ શોધો. જ છકડો જાય રહી જ છકડો જાય રહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી ? પૃથ્વી હરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા પૃથ્વી હરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP