GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નાની મોટી ઈજા થાય ત્યારે શેમાં બોળેલુ રૂ ઘા પર ચોંટાડી દેવું ? ટીંક્ચર બેન્ઝોઈન ઓ.આર.એસ. આયોડીન ફિનાઈલ ટીંક્ચર બેન્ઝોઈન ઓ.આર.એસ. આયોડીન ફિનાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કાર્ડિયાક મસાજ (હૃદય-મર્દન) કરવા છાતીના મધ્યમાં તેને લંબદિશામાં અને એક મિનિટમાં કેટલા કંપનના દરે કરવી ? 60 45 100 80 60 45 100 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હાથની ધમનીમાંથી રૂધિર સ્ત્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ ? ગળાના હાડકાં આગળ ત્રિમસ્તક સ્નાયુ પાસે ઘા ની ઉપલી બાજુએ દ્વિમસ્તક સ્નાયુ પાસે ગળાના હાડકાં આગળ ત્રિમસ્તક સ્નાયુ પાસે ઘા ની ઉપલી બાજુએ દ્વિમસ્તક સ્નાયુ પાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ કંડક્ટરની ફ૨જો પૈકી નથી ? ભાડું આપ્યા પછી તરત જ ટીકીટ આપશે. પેસેન્જર કંપાર્ટમેન્ટને સાફ રાખવાની કાળજી રાખવાની જવાબદારી નથી. ભાડા વગર કોઈને બેસવા નહીં દે. કામ પર કોઈ વ્યસન કરીને નહીં આવે. ભાડું આપ્યા પછી તરત જ ટીકીટ આપશે. પેસેન્જર કંપાર્ટમેન્ટને સાફ રાખવાની કાળજી રાખવાની જવાબદારી નથી. ભાડા વગર કોઈને બેસવા નહીં દે. કામ પર કોઈ વ્યસન કરીને નહીં આવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજોમાંથી નથી ? અકસ્માત થાય તો ઈજા પામેલા મુસાફરોને દવાખાને ના પહોંચાડવા. ટીકીટો મુજબના નાણાંનો હિસાબ ડેપો ખાતે જમા કરાવવો. એડવાન્સ બુકીંગ વાઉચર ચકાસી મુસાફરોને બેસાડવા. રૂટ પર આવતાં બસ સ્ટોપ પર બેલ મારી બસ થોભાવવી. અકસ્માત થાય તો ઈજા પામેલા મુસાફરોને દવાખાને ના પહોંચાડવા. ટીકીટો મુજબના નાણાંનો હિસાબ ડેપો ખાતે જમા કરાવવો. એડવાન્સ બુકીંગ વાઉચર ચકાસી મુસાફરોને બેસાડવા. રૂટ પર આવતાં બસ સ્ટોપ પર બેલ મારી બસ થોભાવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP