GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલીટી મ્યુનીસિપાલિટી મ્યુનિસીપાલીટિ મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલીટી મ્યુનીસિપાલિટી મ્યુનિસીપાલીટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) આપેલ વિકલ્પોમાંથી ‘સુધાકર’ શબ્દનો સમાનાર્થી શોધો. શશી આકાશ સૂર્ય યામિની શશી આકાશ સૂર્ય યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) 'તિમિર' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. વીજળી તમસ પ્રકાશ અંધકાર વીજળી તમસ પ્રકાશ અંધકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.પાણી ભરી લાવવાની ચામડાની ગૂણ કે થેલી‘ ઘડો ટેન્કર પખાલ પાઉચ ઘડો ટેન્કર પખાલ પાઉચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સાચી સંધિ લખો : ઉપેક્ષિતા ઉપ + ઈક્ષિતા ઉપા + ઈક્ષિતા ઉપ + ઐક્ષિતા ઉપ + એક્ષિતા ઉપ + ઈક્ષિતા ઉપા + ઈક્ષિતા ઉપ + ઐક્ષિતા ઉપ + એક્ષિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP