GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ચરબી વગરનું તેલ અને પ્રદૂષણ વગરનાં વાહનો નીચેનામાંથી કઈ માંગનું ઉદાહરણ છે ?

અતિશય માંગ
માંગનો અભાવ
અનિયમિત માંગ
સુષુપ્ત માંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
લંડનમાં લેણી થયેલ અને ત્યાં જ મળેલ આવક, ભારતમાં નીચેનામાંથી કોના માટે કરપાત્ર ગણાશે ?

સામાન્ય રહીશ અને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહિ બંને માટે
રહીશ અને સામાન્ય રહીશ માટે
રહીશ અને બિન રહીશ બંને માટે
બીન રહીશ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી માલની સોંપણીની (Delivery) કઈ રીતે વેચાણ કરાર માટે માન્ય ગણાય ?

પ્રલક્ષિત સોંપણી (Constructive Delivery)
પ્રતિકાત્મક સોંપણી (Symbolic Delivery)
આપેલ તમામ
વાસ્તવિક સોંપણી (Actual Delivery)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
એક કંપનીએ 60,000 ઈક્વિટી શેર બહાર પાડયા છે. જે અંગે બાંયધરી દલાલ અ, બ અને ક એ અનુક્રમે 30%, 40% અને 20% બાંયધરી આપેલ છે. કંપનીને કુલ 52,000 શેરો માટેની અરજી મળેલ છે. તો બાંયધરી દલાલ ‘ક’ના ભાગે કેટલા શૅર ખરીદવાના થશે ?

1,600 શૅર
3,200 શૅર
2,900 શૅર
8,000 શૅર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP