GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી ઇન્ટરનેટ બેન્કિંગના માર્કેટીંગ માટેનું લક્ષ્ય જૂથ (Target Group) કોણ ગણાશે ? બધાં જ શિક્ષિત ગ્રાહકો માત્ર ધિરાણ લેનાર ગ્રાહકો બધાં જ કોમ્પ્યુટર શિક્ષિત ગ્રાહકો બધાં જ ગ્રાહકો બધાં જ શિક્ષિત ગ્રાહકો માત્ર ધિરાણ લેનાર ગ્રાહકો બધાં જ કોમ્પ્યુટર શિક્ષિત ગ્રાહકો બધાં જ ગ્રાહકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) માનવ સાધન સંચાલનના અમલીકરણના કાર્યોમાં નીચેનાનો સમાવેશ થાય છે - વળતર અને સુગ્રથીતતા આપેલ તમામ જાળવણી પ્રાપ્તિ અને વિકાસ વળતર અને સુગ્રથીતતા આપેલ તમામ જાળવણી પ્રાપ્તિ અને વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Xને તેના નિકટના બે મિત્રો પાસેથી દરેકના રૂ. 30,000 લેખે મળેલ બક્ષિસ પૈકી કેટલો ભાગ કરપાત્ર ગણાશે ? રૂ. 10,000 કરપાત્ર રૂ. 50,000 સુધીની રકમ કરપાત્ર સંપૂર્ણ રકમ રૂ. 60,000 કરપાત્ર સંપૂર્ણ રકમ કરપાત્ર રૂ. 10,000 કરપાત્ર રૂ. 50,000 સુધીની રકમ કરપાત્ર સંપૂર્ણ રકમ રૂ. 60,000 કરપાત્ર સંપૂર્ણ રકમ કરપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) જ્યારે નમૂના કે વર્ણનથી માલનું વેચાણ કરવામાં આવેલ હોય અને વેચેલ માલ નમૂના કે વર્ણન મુજબનો ના હોય ત્યારે... ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર ના કરી શકે. કરાર આપોઆપ સમાપ્ત થયેલ ગણાય. ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે. વેચાણ કરનાર સજાપાત્ર બને છે ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર ના કરી શકે. કરાર આપોઆપ સમાપ્ત થયેલ ગણાય. ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે. વેચાણ કરનાર સજાપાત્ર બને છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કોઈ વસ્તુનો નફા-જથ્થાનો ગુણોત્તર 0.6 હોય અને નફો રૂ. 9,000 હોય તો સલામતીના ગાળાની રકમ ___ થશે. રૂ. 15,000 રૂ. 22,500 રૂ. 5,400 રૂ. 3,600 રૂ. 15,000 રૂ. 22,500 રૂ. 5,400 રૂ. 3,600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP