GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) જહાજના કપ્તાન દ્વારા ડર્ટી ચીટ (Foul Receipt) ક્યારે આપવામાં આવે છે ? માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે અને માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારેે બંને માલની ગુણવત્તા હલકી હોય ત્યારે માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારે માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે અને માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારેે બંને માલની ગુણવત્તા હલકી હોય ત્યારે માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારે માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયા ઇક્વિટી પરના વેપારના જોખમો છે ? રહસ્ય જાળવણી કંપની ધારના નિયંત્રણો અનિશ્ચિત આવક આપેલ તમામ રહસ્ય જાળવણી કંપની ધારના નિયંત્રણો અનિશ્ચિત આવક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઓડિટર્સ રાજીનામું આપવાના કારણે ખાલી પડેલ જગ્યા પર નવા ઓડિટરની નિમણૂક નીચેનામાંથી કોણ કરી શકે ? કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શૅર હોલ્ડરની સામાન્ય સભા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ મધ્યસ્થ સરકાર કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શૅર હોલ્ડરની સામાન્ય સભા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ મધ્યસ્થ સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કઈ ગ્રાહક સુરક્ષા સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે ? કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી (CUTS) કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર (CERC) કન્ઝ્યુમર કો. ઓર્ડિનેશન કાઉન્સિલ (CCC) કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (CGSI) કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી (CUTS) કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર (CERC) કન્ઝ્યુમર કો. ઓર્ડિનેશન કાઉન્સિલ (CCC) કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (CGSI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ફિલીપ કોટલર ‘પેદાશ'ની વ્યાખ્યા નીચે પૈકીની એક રીતે આપે છે. પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે. પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે. પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP