GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં ભારતે 'રાફેલ'ની ખરીદી કરી છે તે કયા દેશ પાસેથી ખરીદેલ છે ? અમેરિકા ફ્રાન્સ રશિયા ચીન અમેરિકા ફ્રાન્સ રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં ‘વૃક્ષ કટીંગ' માટે ખારે કોલોની સમાચારમાં ચમકી હતી જેમાં સુપ્રિમ કોર્ટે પણ સૂચના આપેલ છે તે ‘ખારે કોલોની' કયા રાજ્યમાં આવેલી છે ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કયા દેશમાં મહિલા ક્રિકેટરોએ સતત 16 મેચ વન-ડે મેચ જીતીને નવો રેકોર્ડ તાજેતરમાં બનાવ્યો ? પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા ભારત ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા ભારત ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાતના પનોતા પુત્ર ડૉ. એચ. એલ. ત્રિવેદી તાજેતરમાં અવસાન પામ્યા તેઓ વિશ્વમાં કયા રોગની સારવાર માટે પ્રખ્યાત હતા ? હૃદયરોગ કિડની મગજની સર્જરી ચામડીના રોગ હૃદયરોગ કિડની મગજની સર્જરી ચામડીના રોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) 2019માં દ.આફ્રિકા સામે ભારતના ત્રણ રમતવીરોએ ટેસ્ટમાં બેવડી સદી કરેલ છે. નીચેના ચાર પૈકી કયા રમતવીરનો તેમાં સમાવેશ થતો નથી ? શિખર ધવન મયંક અગ્રવાલ વિરાટ કોહલી રોહિત શર્મા શિખર ધવન મયંક અગ્રવાલ વિરાટ કોહલી રોહિત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP