GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) બુકર પ્રાઈઝ 2019ના વિજેતા કોણ છે ? ક્રિસ્ટીઆનો રોનાલ્ડો અભિજીત બેનરજી જનરલ બાજવા માર્ગરેટ અને એવરિસ્ટો ક્રિસ્ટીઆનો રોનાલ્ડો અભિજીત બેનરજી જનરલ બાજવા માર્ગરેટ અને એવરિસ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) અમદાવાદની ફરતે કોટ ચણાવી બાર દરવાજા કોણે મુકાવ્યા હતા ? કુતબુદીન ઐબક મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ બીજો અહમદશાહ પહેલો કુતબુદીન ઐબક મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ બીજો અહમદશાહ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સોમનાથ મંદિરની રક્ષા કાજે લગ્નના દિવસે જ બલિદાન આપનાર હમીરજી ગોહિલ ક્યાંના વતની હતા ? સોમનાથ લાઠી પાટણ રાજકોટ સોમનાથ લાઠી પાટણ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સમ્રાટ અશોક દ્વારા ગિરનાર ઉપર શિલાલેખ ક્યારે કોતરવામાં આવ્યો ? ઈ.સ. પૂર્વે 260 ઇ.સ. પૂર્વે 273-237 ઇ.સ. પૂર્વે 322-298 ઈ.સ. પૂર્વે 229-20 ઈ.સ. પૂર્વે 260 ઇ.સ. પૂર્વે 273-237 ઇ.સ. પૂર્વે 322-298 ઈ.સ. પૂર્વે 229-20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) મૌર્યકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી ? ગિરિનગર વલ્લભીપુર પ્રભાસ પાટણ તારાવતી ગિરિનગર વલ્લભીપુર પ્રભાસ પાટણ તારાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP