GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘મનુસ્મૃતિ’ની રચના કયા કાળમાં થઈ હતી ? આંધ્રસાતવાહન વંશના કાળમાં મૌર્ય વંશના કાળમાં શૃંગ વંશના કાળમાં કણ્વ વંશના કાળમાં આંધ્રસાતવાહન વંશના કાળમાં મૌર્ય વંશના કાળમાં શૃંગ વંશના કાળમાં કણ્વ વંશના કાળમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી કયો શાસક લાખોનું દાન કરતો હોવાથી ‘લાખબખા' તરીકે ઓળખાતો ? કુતુબુદીન ઐબક મૌહમદ બિન તુઘલક મહમદ ઘોરી અલાઉદ્દીન ખીલજી કુતુબુદીન ઐબક મૌહમદ બિન તુઘલક મહમદ ઘોરી અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) આઝાદી પછી કાશ્મીરનું ભારત સાથે વિધિસર જોડાણ ક્યારે થયું હતું ? તા. 15-8-1947 તા. 26-9-1947 તા. 26-10-1947 તા. 26-8-1947 તા. 15-8-1947 તા. 26-9-1947 તા. 26-10-1947 તા. 26-8-1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી કઈ ઘટના ભારતમાં 1984 માં બનેલી નહીં ? ભૌપાલમાં યુનિયન કાર્બાઈડ ગેસ દુર્ઘટના - 2500ના મોત શ્રીમતી ઈંદિરા ગાંધીની હત્યા ઓપરેશન બ્લૂ સ્ટાર - અમૃતસર સુવર્ણ મંદિરમાં ભારતીય સેનાનો પ્રવેશ મીરા સાહેબ ફાતિમા બીબી સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ ભૌપાલમાં યુનિયન કાર્બાઈડ ગેસ દુર્ઘટના - 2500ના મોત શ્રીમતી ઈંદિરા ગાંધીની હત્યા ઓપરેશન બ્લૂ સ્ટાર - અમૃતસર સુવર્ણ મંદિરમાં ભારતીય સેનાનો પ્રવેશ મીરા સાહેબ ફાતિમા બીબી સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યા શહેરમાં આવેલું છે ? સાલારગંજમાં પાટણમાં જયપુરમાં ભોપાલમાં સાલારગંજમાં પાટણમાં જયપુરમાં ભોપાલમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP