GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી ભારતની કયા પ્રકારની જમીન "રેગુર"ના નામે પણ જાણીતી છે ? રાતી જમીન રણ પ્રકારની જમીન કાળી જમીન લેટેરાઈટ જમીન રાતી જમીન રણ પ્રકારની જમીન કાળી જમીન લેટેરાઈટ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતનું ‘રાષ્ટ્રીય સ્મારક' તરીકે કોને ઓળખવામાં આવે છે ? ઈન્ડિઆ ગેટ દિલ્હીનો લાલ કિલ્લો તાજમહલ ગેટ વે ઓફ ઇન્ડિઆ ઈન્ડિઆ ગેટ દિલ્હીનો લાલ કિલ્લો તાજમહલ ગેટ વે ઓફ ઇન્ડિઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતને માનસરોવર સાથે જોડતો ઘાટ ‘નીતિઘાટ’ કયા રાજ્યમાં આવેલો છે ? હિમાચલપ્રદેશ સિક્કીમ ઉત્તરાખંડ જમ્મુ-કાશ્મીર હિમાચલપ્રદેશ સિક્કીમ ઉત્તરાખંડ જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં ખનિજ સંદર્ભે નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? હીરા - ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ આરસપહાણ - રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત જસત - તમિલનાડુ, ઉત્તરાખંડ સોનું - કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર હીરા - ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ આરસપહાણ - રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત જસત - તમિલનાડુ, ઉત્તરાખંડ સોનું - કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતનો ‘પ્રજાસત્તાક દિવસ" એ ભારતના કયા રાજ્યનો સ્થાપના દિવસ પણ છે ? આસામ અરુણાચલ પ્રદેશ ઓડિશા આંધ્ર પ્રદેશ આસામ અરુણાચલ પ્રદેશ ઓડિશા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP