GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપનીમાં પ્રથમ ઓડીટરની નિમણૂંક કોણ કરે છે ? શેર હોલ્ડરો સંચાલક મંડળ રાજ્ય સરકાર મધ્યસ્થ સરકાર શેર હોલ્ડરો સંચાલક મંડળ રાજ્ય સરકાર મધ્યસ્થ સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કોઈપણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલન માંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું ? કર્મચારી નિરીક્ષણ ભિન્ન વેતનદર ગતિ નિરીક્ષણ સમય નિરીક્ષણ કર્મચારી નિરીક્ષણ ભિન્ન વેતનદર ગતિ નિરીક્ષણ સમય નિરીક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આવકધારા હેઠળ લાભ મેળવવા માટે જાહેર પ્રોવિડન્ડ ફંડમાં વધુમાં વધુ કેટલા રૂપિયા ભરી શકાય ? રૂ.1,00,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.1,20,000 રૂ.1,50,000 રૂ.1,00,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.1,20,000 રૂ.1,50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. ગદગદ, ગપસપ, ગલૂડિયું, ગવાશન ગપસપ, ગદગદ, ગવાશન, ગલૂડિયું ગલૂડિયું, ગવાશન, ગદગદ, ગપસપ ગવાશન, ગલૂડિયું, ગપસપ, ગદગદ ગદગદ, ગપસપ, ગલૂડિયું, ગવાશન ગપસપ, ગદગદ, ગવાશન, ગલૂડિયું ગલૂડિયું, ગવાશન, ગદગદ, ગપસપ ગવાશન, ગલૂડિયું, ગપસપ, ગદગદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંજેલી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? વડોદરા દાહોદ નર્મદા સુરેન્દ્રનગર વડોદરા દાહોદ નર્મદા સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP