GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંથી સમાસનું કર્યું જોડકું સાચું છે ? દીવાસળી – તત્પુરુષ ચતુર્ભુજ – બહુવ્રીહી ખટદર્શન - ઉપપદ ગાયમાતા - દ્વન્દ્વ દીવાસળી – તત્પુરુષ ચતુર્ભુજ – બહુવ્રીહી ખટદર્શન - ઉપપદ ગાયમાતા - દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કંપની ધારાની કલમ-208 મુજબ ‘વ્યાજ’નો વધુમાં વધુ દર કેટલો હોય છે ? 4% આપેલ પૈકી એક પણ નહીં 5% 6% 4% આપેલ પૈકી એક પણ નહીં 5% 6% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 Give a single word for; 'A person who pretends to be better than he is.' Smart Traitor Hypocrite Clever Smart Traitor Hypocrite Clever ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સામાન્ય બગાડના ધોરણ કરતાં જ્યારે બગાડ વધુ થાય ત્યારે વધારાના બગાડને... સામાન્ય બગાડ જ ગણાય અસામાન્ય વધારો અનિવાર્ય બગાડ અસામાન્ય બગાડ સામાન્ય બગાડ જ ગણાય અસામાન્ય વધારો અનિવાર્ય બગાડ અસામાન્ય બગાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7:6 થાય ? 120 60 180 720 120 60 180 720 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP