GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારત દ્વારા તાજેતરમાં (જાન્યુઆરી-2018) માં ‘અગ્નિ-5’ મિસાઈલનું લોન્ચિંગ કયા સ્થળેથી કરવામાં આવ્યું ? નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર વિક્રમ સારાભાઈ સેટેલાઇટ સેન્ટર સતીષ ધવન સ્પેસ સેન્ટર અબ્દુલ કલામ આઇલેન્ડ નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર વિક્રમ સારાભાઈ સેટેલાઇટ સેન્ટર સતીષ ધવન સ્પેસ સેન્ટર અબ્દુલ કલામ આઇલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આકારણીની કાર્યવાહી અને કર વસૂલાતના સંદર્ભમાં કાયમી ખાતા નંબર (PAN) નીચેના પૈકી કઇ કલમ હેઠળ આવે છે ? કલમ-140A કલમ-139A કલમ-140 કલમ-139 કલમ-140A કલમ-139A કલમ-140 કલમ-139 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નિષ્ક્રિય સમય (IDLE TIME) એટલે એવો સમય જેને માટે ___ મજૂર ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું ન હોય. મજૂરી ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું હોય. મજૂરી ખર્ચ ચુકવાતો ન હોય અને ઉત્પાદન મળતું ન હોય. મજૂરી ખર્ચ ચૂકવાતો ન હોય અને ઉત્પાદન મળતું હોય. મજૂર ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું ન હોય. મજૂરી ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું હોય. મજૂરી ખર્ચ ચુકવાતો ન હોય અને ઉત્પાદન મળતું ન હોય. મજૂરી ખર્ચ ચૂકવાતો ન હોય અને ઉત્પાદન મળતું હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 લાસ્પેયર અને પાશેના સૂચકઆંકનો ગુણોત્તર મધ્યક એટલે... આપેલ પૈકી એક પણ નહીં બાઉલી સૂચકઆંક ફિશરનો સૂચકઆંક માર્શલનો સૂચકઆંક આપેલ પૈકી એક પણ નહીં બાઉલી સૂચકઆંક ફિશરનો સૂચકઆંક માર્શલનો સૂચકઆંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.મોરના ઈંડા કોનાથી ચીતરાય છે ? મોરના ઈંડા કોઈ ચીતરે નહીં મોરના ઈંડા કોણ ચીતરે મોરથી ઈંડા ચીતરે છે મોરના ઈંડા કોણ ચીતરે છે ? મોરના ઈંડા કોઈ ચીતરે નહીં મોરના ઈંડા કોણ ચીતરે મોરથી ઈંડા ચીતરે છે મોરના ઈંડા કોણ ચીતરે છે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP