GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સરકારી કર્મચારીને મળતું એક સામટું (Commuted) પેન્શન ___ છે. અન્ય સાધનની આવક તરીકે કરપાત્ર સંપૂર્ણરીતે કરમુક્ત પગારની આવક તરીકે કરપાત્ર આપેલ પૈકી એક પણ નહીં અન્ય સાધનની આવક તરીકે કરપાત્ર સંપૂર્ણરીતે કરમુક્ત પગારની આવક તરીકે કરપાત્ર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઈશ્વર પાપની સજા કરતો હતો ઈશ્વરથી પાપની સજા કરાશે ઈશ્વરથી પાપની સજા કરાતી હતી ઈશ્વરથી પાપની સજા કરાઈ ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાશે ઈશ્વરથી પાપની સજા કરાતી હતી ઈશ્વરથી પાપની સજા કરાઈ ઈશ્વર પાપની સજા કરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 વેચાણ પરતના વ્યવહારો માટે નીચેના પૈકી કયુ વાઉચર યોગ્ય ગણાશે ? વેચાણ ભરતિયું ગ્રાહક સાથે થયેલ પત્રવ્યવહાર માલ આવક પત્રક ગ્રાહકને આપેલ જમા ચિઠ્ઠી વેચાણ ભરતિયું ગ્રાહક સાથે થયેલ પત્રવ્યવહાર માલ આવક પત્રક ગ્રાહકને આપેલ જમા ચિઠ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 Fill in the blank:Monika ___ that Sonu loved her. believed believe belived belief believed believe belived belief ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નાણાંની માંગના હેતુઓ ___ છે. પાંચ ચાર બે ત્રણ પાંચ ચાર બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP