GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોની ઉંમરનું પ્રમાણ 2:3:5 છે. સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો પિતાની ઉંમર કેટલી છે ? 50 વર્ષ 64 વર્ષ 60 વર્ષ 56 વર્ષ 50 વર્ષ 64 વર્ષ 60 વર્ષ 56 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગરબાડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? દાહોદ જુનાગઢ ખેડા સુરેન્દ્રનગર દાહોદ જુનાગઢ ખેડા સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન અલ્પમૂડીકરણના સંદર્ભે સાચું નથી ? કુલ રોકાયેલી મૂડી પર તેવા જ પ્રકારનો ધંધો કરતી એવી જ પરિસ્થિતિવાળી કંપનીની તુલનામાં ઘણો વધુ નફો કરતી હોય. કંપનીના નહિ ચૂકવાયેલ કુલ શેર-સ્ટોક અને બોન્ડની સરખામણીમાં કંપનીની મિલકતોની વાસ્તવિક બજાર કિંમત વધારે હોય. કંપનીમાં મૂડીની અછત કંપની પોતાની મૂડી ઉપર અસાધારણ વધુ પ્રમાણમાં વળતર મેળવતી હોય. કુલ રોકાયેલી મૂડી પર તેવા જ પ્રકારનો ધંધો કરતી એવી જ પરિસ્થિતિવાળી કંપનીની તુલનામાં ઘણો વધુ નફો કરતી હોય. કંપનીના નહિ ચૂકવાયેલ કુલ શેર-સ્ટોક અને બોન્ડની સરખામણીમાં કંપનીની મિલકતોની વાસ્તવિક બજાર કિંમત વધારે હોય. કંપનીમાં મૂડીની અછત કંપની પોતાની મૂડી ઉપર અસાધારણ વધુ પ્રમાણમાં વળતર મેળવતી હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચના જોડકા જોડો.(a) નવજીવન સાપ્તાહિક(b) ધી ઈન્ડિયન હોમરૂલ સોસાયટી(c) પ્રજા હિતવર્ધક સભા(d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા(1) ઊકાભાઈ પ્રભુદાસ(2) નરસિંહભાઈ ઈશ્વરભાઈ(3) મોહનદારા ગાંધી(4) શ્યામજી કૃષ્ણ વર્મા a-3, d-2, c-4, b-1 b-1, c-2, d-4, a-3 d-4, a-1, b-2, c-3 c-1, a-3, b-4, d-2 a-3, d-2, c-4, b-1 b-1, c-2, d-4, a-3 d-4, a-1, b-2, c-3 c-1, a-3, b-4, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કેસ પદ્ધતિનો સંચાલન તાલીમમાં સૌ પ્રથમ ઉપયોગ કઈ યુનિવર્સિટીએ કર્યો હતો ? હાર્વર્ડ નાલંદા કેનેડા ગુજરાત હાર્વર્ડ નાલંદા કેનેડા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP