GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank :Our annual examinations are held ___ March. in at on of in at on of ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21 : 20 ના પ્રમાણમાં થાય છે. તો વ્યાજનો દર કેટલો ? 6% 3% 5% 7% 6% 3% 5% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. 'ફડક' અત્યંત કડક કાપડ માથે બાંધેલું ફાળીયા જેવું વસ્ર પહેરેલા કપડાનો ઝૂલતો છેડો નવોઢાના વસ્ત્રની જોડ અત્યંત કડક કાપડ માથે બાંધેલું ફાળીયા જેવું વસ્ર પહેરેલા કપડાનો ઝૂલતો છેડો નવોઢાના વસ્ત્રની જોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર ક્યું છે? CO2(g) CO2(s) CO2(aq) CO2(r) CO2(g) CO2(s) CO2(aq) CO2(r) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના ક્યા બન્ને જીલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી? નવસારી - વલસાડ છોટા ઉદેપુર – નર્મદા ભરૂચ - સુરત વલસાડ - ડાંગ નવસારી - વલસાડ છોટા ઉદેપુર – નર્મદા ભરૂચ - સુરત વલસાડ - ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP