GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 2 વર્ષ પહેલાં માતા-પિતા અને બે પુત્રીઓની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 3 વર્ષ પછી તેમની ઉંમરની સરવાળો ___ વર્ષ થશે. 46 40 50 60 46 40 50 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આદિજાતિ વિસ્તારોમાં બી.પી. એલ. આદિજાતિ કુટુંબોની આવક વધારવાના હેતુસર સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ “આદિજાતિ મહિલા પશુપાલક માટેની વિશિષ્ટ યોજના" કુલ કેટલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવે છે ? સત્તર સાત બાર ચૌદ સત્તર સાત બાર ચૌદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) દાંડીકુચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? કિસાન-મજદૂર આંદોલન આઝાદ હિન્દ ચળવળ સવિનય કાનુન ભંગ ભારત છોડો કિસાન-મજદૂર આંદોલન આઝાદ હિન્દ ચળવળ સવિનય કાનુન ભંગ ભારત છોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.અશ્વ - તોખાર ગદર્ભ ખર અજ તોખાર ગદર્ભ ખર અજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Find the correct spelling. perseveranse parseverence perseverence perseverance perseveranse parseverence perseverence perseverance ANSWER DOWNLOAD GUJARATI MCQ APP