GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
એક પાણીની ટાંકીને બે નળ બેસાડેલા છે. ફક્ત નાનો નળ ખોલતા ટાંકી 6 કલાકમાં ખાલી થઈ જાય છે અને ફક્ત મોટો નળ ખોલતા બધુજ પાણી 4 કલાકમાં ખાલી થઈ જાય છે. જો બન્ને નળ સાથે ખોલવામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જાય છે

10 કલાક
2 કલાક 24 મિનિટ
3⅕ કલાક
4 કલાક 12 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
પ્રાથમિક શિક્ષક અને શાળાની ગુણવત્તાનું ગ્રેડીંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ક્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ?

કન્યા કેળવણી
સ્કૂલ ગ્રેડિંગ
શાળા પ્રવેશોત્સવ
ગુણોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

નાણાપંચની ભલામણ દ્વારા
રાષ્ટ્રપતિના આદેશ દ્વારા
સોલીસીટર જનરલની સલાહ અનુસાર
ભારત સરકારના ઠરાવ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP