GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આઈ. એ. એસ. (ઈન્ડિયન એડમિનીસ્ટ્રેટીવ સર્વિસ) ની ટ્રેઈનીંગ ક્યાં આપવામાં આવે છે ? દાર્જિલિંગ હૈદરાબાદ દિલ્હી મસૂરી દાર્જિલિંગ હૈદરાબાદ દિલ્હી મસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ડૉક્યુમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે ક્યા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ? વેબકૅમેરા પ્રિન્ટર સ્કેનર મૉનિટર વેબકૅમેરા પ્રિન્ટર સ્કેનર મૉનિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલુ છે ? 21 22 20 23 21 22 20 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઇડ સ્પિરિટ કહે છે ? 5% 7% 12% 10% 5% 7% 12% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) એક ક્રિકેટ ટીમના પહેલા દાવમાં પ્રથમ છ ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 75 રન અને અંતિમ છ ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 35 રન છે. જો ટીમમાં તમામ 11 ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 50 રન હોય તો છઠ્ઠા ખેલાડીએ કેટલા રન કર્યા હશે ? 55 50 110 105 55 50 110 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP