GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારતના 73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી ? છોટાઉદેપુર ડાંગ નવસારી નર્મદા છોટાઉદેપુર ડાંગ નવસારી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જો 2x=3y=1/6z હોય, તો 1/x + 1/y + 1/z = ___ 1 0 3 2 1 0 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) લોહીની નળીઓમાં કયા રસાયણને કારણે લોહી ગંઠાતુ અટકે છે ? સ્ટેરિન્સ ઈન્સ્યૂલિન સાઈકલોક સ્પોરિન સ્ટ્રેપ્ટોકાયનેઝ સ્ટેરિન્સ ઈન્સ્યૂલિન સાઈકલોક સ્પોરિન સ્ટ્રેપ્ટોકાયનેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નિમાયેલા 'ગુજરાત રાજ્ય યોગ બોર્ડ' ના અધ્યક્ષનું નામ જણાવો. શીશપાલ રાજપુત ભાનુકુમાર ચૌહાણ પ્રકાશભાઈ ટીપરે ડૉ.ચંદ્રસિંહ ઝાલા શીશપાલ રાજપુત ભાનુકુમાર ચૌહાણ પ્રકાશભાઈ ટીપરે ડૉ.ચંદ્રસિંહ ઝાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યૂટરમાં જોવા મળતાં Arial, Verdana, Helvetica વગેરે ફોન્ટનો કયો પ્રકાર દર્શાવે છે ? સાન્સ સેરિફ (Sans Serif) સ્ક્રિપ્ટ સેરિફ (Script Serif) ટાઈપફેસ (Typeface) સેરિફ (Serif) સાન્સ સેરિફ (Sans Serif) સ્ક્રિપ્ટ સેરિફ (Script Serif) ટાઈપફેસ (Typeface) સેરિફ (Serif) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP