GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ?

જો મતદાન સમયે 'ટાઈ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકાશે.
રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.
રાષ્ટ્રપતિ નક્કી કરશે તે જ મહેનતાણું મળશે.
ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટીકલ - 45
આર્ટીકલ - 44
આર્ટીકલ - 47
આર્ટીકલ - 49

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ?

ફન્ડારાઈટ્સ
મેગ્નાકાર્ટા
પ્રોરોઈન્ડ
કોન્સ્ટી બેઝરૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સુરતમાં 1850માં એલેકઝાન્ડર ફોર્બ્સની પ્રેરણાથી લાઈબ્રેરીની સ્થાપના થઈ. આ લાઈબ્રેરીનું નામ જણાવો.

ફોર્બ્સ લાઈબ્રેરી
એન્ડ્રુઝ લાઇબ્રેરી
પ્રેસ્બિટિરિયન લાઈબ્રેરી
કિન્લોક લાઈબ્રેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP