GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) G2, GG11 એ સંકર જાત કયા તેલીબીયાની છે ? મગફળી કપાસિયા સૂર્યમુખી સોયાબીન મગફળી કપાસિયા સૂર્યમુખી સોયાબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાજેતરમાં કેટલામાં વનમહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો ? 70મો વનમહોત્સવ 68મો વનમહોત્સવ 73મો વનમહોત્સવ 71મો વનમહોત્સવ 70મો વનમહોત્સવ 68મો વનમહોત્સવ 73મો વનમહોત્સવ 71મો વનમહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બે ટ્રેઈનની લંબાઈ 185 મી. અને 215 મી. છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./કલાક અને 40 કિ.મી./કલાક છે. બંને ટ્રેન એકબીજા સામે સમાંતર લાઈન પર આવી રહી છે. તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ? 12 સેકન્ડ 16 સેકન્ડ 1 મિનિટ 15 સેકન્ડ 12 સેકન્ડ 16 સેકન્ડ 1 મિનિટ 15 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1 વર્ષ = 365.25 દિવસ મુજબ (આશરે) ___ સેકન્ડ થાય. 3.665 × 10⁵ 3.556 × 10⁸ 3.156 × 10⁷ 3.056 × 10⁶ 3.665 × 10⁵ 3.556 × 10⁸ 3.156 × 10⁷ 3.056 × 10⁶ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ - 2019માં કઈ યુનિવર્સિટી (દેશની સૌ પ્રથમ) માટે જમીન ફાળવવામાં આવી ? રેલ યુનિવર્સિટી એન્વાયરમેન્ટ યુનિવર્સિટી સ્પેસ યુનિવર્સિટી કોમ્પ્યુટર યુનિવર્સિટી રેલ યુનિવર્સિટી એન્વાયરમેન્ટ યુનિવર્સિટી સ્પેસ યુનિવર્સિટી કોમ્પ્યુટર યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP