GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના આર્ટિકલ-7 મુજબ કઈ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહિં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 1 જાન્યુઆરી, 1948 1 માર્ચ, 1947 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 1 જાન્યુઆરી, 1948 1 માર્ચ, 1947 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 15-08-1950 26-11-1949 26-01-1950 14-03-1949 15-08-1950 26-11-1949 26-01-1950 14-03-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ? નાણાપંચના અધ્યક્ષને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને લોકસભાના અધ્યક્ષને નાણાપંચના અધ્યક્ષને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને લોકસભાના અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટિના ચેરમેનની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? કેન્દ્રીય કેબિનેટ વડાપ્રધાન લોકસભાના સ્પીકર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કેન્દ્રીય કેબિનેટ વડાપ્રધાન લોકસભાના સ્પીકર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) "રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે જ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકશે." આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 2003 2004 2002 2001 2003 2004 2002 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP