GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પ્રથમ ચરણમાં = 13 માત્રા અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે ? હરિગીત ચોપાઈ ઝૂલણા દોહરો હરિગીત ચોપાઈ ઝૂલણા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? યમક શ્લેષ રૂપક અનન્વય યમક શ્લેષ રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.'નિપાત' ચપટી વગાડવી તે જેનું મૂળ હોય તેવો શબ્દ આશ્ચર્ય પમાડે તે પાંદડા વગરનું હોય તે ચપટી વગાડવી તે જેનું મૂળ હોય તેવો શબ્દ આશ્ચર્ય પમાડે તે પાંદડા વગરનું હોય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. પુષ્ટ - પાતળું પ્રાસાદ - મહેલ પ્રસાદ - કૃપા પૃષ્ઠ - પીઠ પુષ્ટ - પાતળું પ્રાસાદ - મહેલ પ્રસાદ - કૃપા પૃષ્ઠ - પીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે ? આર્ટીકલ - 72 આર્ટીકલ - 70 આર્ટીકલ - 74 આર્ટીકલ - 76 આર્ટીકલ - 72 આર્ટીકલ - 70 આર્ટીકલ - 74 આર્ટીકલ - 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP