GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આવવાનું (સીત્તેર) વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટીકલ - 339
આર્ટીકલ - 337
આર્ટીકલ - 334
આર્ટીકલ - 336

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે ?

રાજ્યસભા
રાષ્ટ્રપતિ
કેન્દ્રીય કેબિનેટ
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

સ્પેન્સર વીટો
સેન્ટર વીટો
પ્રેસીડેન્શિયલ વીટો
પૉકેટ વીટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP