GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માકર્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કેટલા ગુણની હશે ? 300 270 900 350 300 270 900 350 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું નામ કયા ક્રિકેટ મેદાનના નામના સ્થાને બદલવામાં આવેલ છે ? ફિરોજશાહ કોટલા ગ્રીન પાર્ક સ્ટેડિયમ ઈડન ગાર્ડન બારાબતી સ્ટેડિયમ ફિરોજશાહ કોટલા ગ્રીન પાર્ક સ્ટેડિયમ ઈડન ગાર્ડન બારાબતી સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કયું વિધાન પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ માટે સાચું નથી ? તેઓ એકબીજાના સમસ્થાનિકો છે. તેઓમાં ન્યુક્લિઓન્સ અનુક્રમે 1, 2 અને 3 છે. તેઓ સમાન ઈલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિક ગુણધર્મ સમાન છે. કુદરતમાં તેઓની સાપેક્ષ પ્રચુરતા (%) 99.98 : 0.0516 : 10-15 તેઓ એકબીજાના સમસ્થાનિકો છે. તેઓમાં ન્યુક્લિઓન્સ અનુક્રમે 1, 2 અને 3 છે. તેઓ સમાન ઈલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિક ગુણધર્મ સમાન છે. કુદરતમાં તેઓની સાપેક્ષ પ્રચુરતા (%) 99.98 : 0.0516 : 10-15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21:20 ના પ્રમાણમાં થાય છે. તો વ્યાજનો દર કેટલો ? 5% 6% 7% 3% 5% 6% 7% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે જણાવેલ શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.'ગૂંથેલ દોરાનો ધાબળો' ખચિત આભરિયું કવન સરેણ ખચિત આભરિયું કવન સરેણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP