GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 માહિતીના આંકડાઓ (કિંમતો) ના સમૂહનો મધ્યક ___ પર આધારિત છે. માહિતીની 50 ટકા કિંમતો માહિતીની બધી કિંમતો માહિતીની પ્રથમ અને અંતિમ કિંમતો માહિતીની મહત્તમ અને ન્યૂનત્તમ કિંમતો માહિતીની 50 ટકા કિંમતો માહિતીની બધી કિંમતો માહિતીની પ્રથમ અને અંતિમ કિંમતો માહિતીની મહત્તમ અને ન્યૂનત્તમ કિંમતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કાઇ-સ્કવેર પરીક્ષણ માટે તમારે કેવા પ્રકારની માહિતીની જરૂર પડે છે ? ગુણોત્તર વર્ગીકૃત આપેલ પૈકી કોઈ નહીં અંતરાલ ગુણોત્તર વર્ગીકૃત આપેલ પૈકી કોઈ નહીં અંતરાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત કોણે આપ્યો ? એમ્પિયરે વોલ્ટાએ ઓસ્ટર્ડે ફેરાડેએ એમ્પિયરે વોલ્ટાએ ઓસ્ટર્ડે ફેરાડેએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સીમાંત ખર્ચની ગણતરી માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે ? કુલ જથ્થો / કુલ ખર્ચ કુલ ખર્ચમાં ફેરફાર / જથ્થામાં ફેરફાર કુલ ખર્ચ / કુલ જથ્થો જથ્થામાં ફેરફાર / કુલ ખર્ચમાં ફેરફાર કુલ જથ્થો / કુલ ખર્ચ કુલ ખર્ચમાં ફેરફાર / જથ્થામાં ફેરફાર કુલ ખર્ચ / કુલ જથ્થો જથ્થામાં ફેરફાર / કુલ ખર્ચમાં ફેરફાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ? રૂ. 210 રૂ. 230 રૂ. 250 રૂ. 300 રૂ. 210 રૂ. 230 રૂ. 250 રૂ. 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP