GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો કાચો નફો રૂ. 5,000 હોય અને ચોખ્ખો નફો એ કાચા નફાના 25% છે, તો ખર્ચા કેટલા હોવા જોઈએ ? રૂ. 6,250 રૂ. 3,750 રૂ. 1,250 રૂ. 4,150 રૂ. 6,250 રૂ. 3,750 રૂ. 1,250 રૂ. 4,150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કમ્પ્યૂટરમાં માહિતીને અવાચ્ય રૂપમાં ફેરવીને સુરક્ષિત રાખવાની કળાને શું કહે છે ? વેરિસાઈન સિક્યોર સૉકેટ લેયર સાંકેતીકરણ બિનસાંકેતીકરણ વેરિસાઈન સિક્યોર સૉકેટ લેયર સાંકેતીકરણ બિનસાંકેતીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 આધુનિક ભાડાના સિદ્ધાંત મુજબ ભાડું શેના પર ઉદ્ભવે છે ? માત્ર મૂડી ઉપર માત્ર શ્રમ ઉપર બધાં પરિબળો ઉપર માત્ર જમીન ઉપર માત્ર મૂડી ઉપર માત્ર શ્રમ ઉપર બધાં પરિબળો ઉપર માત્ર જમીન ઉપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નેશનલ ટ્રસ્ટ એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો ? 2003 1999 1992 1990 2003 1999 1992 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સંપૂર્ણ અવેજી વસ્તુઓ માટે તટસ્થ રેખા કેવી હોય છે ? સુરેખ ઋણ ઢાળવાળી અંત:ગોળ જમણી બાજુ ખૂણો ધરાવતી સુરેખ ધન ઢાળવાળી સુરેખ ઋણ ઢાળવાળી અંત:ગોળ જમણી બાજુ ખૂણો ધરાવતી સુરેખ ધન ઢાળવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP