Gujarat Police Constable Practice MCQ ___ પ્રોગ્રામ ઈન્ટરનેટની અનેક સગવડોનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટે ઉપયોગકર્તાને એક સેતુ પુરો પાડે છે? વેબ બ્રાઉઝર વેબ સર્વર ક્લાયન્ટ વેબ બ્રાઉઝર વેબ સર્વર ક્લાયન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 મુજબ ગેરકાયદે અવરોધ માટે કરેલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? એક વર્ષ સુધીની કેદ અથવા રૂ।.1000 સુધીનો દંડ અથવા બંને 6 મહિના સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ અથવા રૂા.200 સુધીનો દંડ અથવા બંને એક મહિના સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને એક વર્ષ સુધીની કેદ અથવા રૂ।.1000 સુધીનો દંડ અથવા બંને 6 મહિના સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ અથવા રૂા.200 સુધીનો દંડ અથવા બંને એક મહિના સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એક રકમને 90 પુરુષો અને કેટલિક મહિલાઓ વચ્ચે 18:21ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો દરેક પુરુષને 8 રૂપિયા અને મહિલાને 7 રૂ. મળે, તો મહિલાની સંખ્યા કેટલી હશે ? 90 120 100 70 90 120 100 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 'Casto' શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો ? કાલ મર્કસ કિગ્સલે ડેવિસ મેકસ વેબર ગ્રેસિયા કે. ઓર્ટા કાલ મર્કસ કિગ્સલે ડેવિસ મેકસ વેબર ગ્રેસિયા કે. ઓર્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ “અદાલતનો તિરસ્કાર” ની જોગવાઈ IPC-1860ની કઈ કલમ હેઠળ આપવામાંઆવી છે? કલમ-231 કલમ-299 કલમ-230 કલમ-228 કલમ-231 કલમ-299 કલમ-230 કલમ-228 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP