Gujarat Police Constable Practice MCQ રાજ્યની કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી તેમજ સંશોધનનુ કામ કરે છે ? ગુજરાત હેરીટેજ રુટ – ગાંધીનગર લાલજી દલપત ઈન્ડોલોજી – અમદાવાદ ઓર્કિયોલોજી સાઈટ – ભૂજ LM ઈસ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી ગુજરાત હેરીટેજ રુટ – ગાંધીનગર લાલજી દલપત ઈન્ડોલોજી – અમદાવાદ ઓર્કિયોલોજી સાઈટ – ભૂજ LM ઈસ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ઈલેક્ટ્રિક ઓટોની ખરીદી અને રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ My EV લૉન્ચ કર્યું ? આંધ્ર પ્રદેશ હરિયાણા ચંદીગઢ દિલ્હી આંધ્ર પ્રદેશ હરિયાણા ચંદીગઢ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા - 1860 ની કલમ - 420 માં કયા ગુનાની સજાની જોગવાઇ છે ? લૂંટ છેતરપિંડી બળાત્કાર ખૂન લૂંટ છેતરપિંડી બળાત્કાર ખૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય પુરાવા અધિનિયમ - 1872ની કલમો જોતાં નીચેનામાંથી કયું વિધાન ખરૂં નથી ? કલમ - 85(સી) હેઠળ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટમાં અપાયેલ વિગતો, વિરૂદ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી કોર્ટ સાચી માનશે. કલમ - 85 (બ) અન્વયે સિક્યોર્ડ ઈલક્ટ્રોનિક રેકર્ડ તથા સિક્યોર્ડ ડિજિટલ સિગ્નેચર સિવાયના કિસ્સાઓમાં, કોર્ટ તેના ખરાપણા માટે ધારણા બાંધી ન શકે કલમ - 65 (બ) અન્વયે, કોમ્પ્યૂટર દ્વારા તૈયાર કરેલ ઈલેક્ટ્રોનિક રેકર્ડ, કોઈપણ પ્રકારની શરતો વગર પુરાવામાં ગ્રાહ્ય છે કલમ - 83 હેઠળ કેન્દ્ર સરકાર દ્વાર બનાવાયેલ નકશા તથા પ્લાન સાચા હોવાનું કોર્ટ માનશે કલમ - 85(સી) હેઠળ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટમાં અપાયેલ વિગતો, વિરૂદ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી કોર્ટ સાચી માનશે. કલમ - 85 (બ) અન્વયે સિક્યોર્ડ ઈલક્ટ્રોનિક રેકર્ડ તથા સિક્યોર્ડ ડિજિટલ સિગ્નેચર સિવાયના કિસ્સાઓમાં, કોર્ટ તેના ખરાપણા માટે ધારણા બાંધી ન શકે કલમ - 65 (બ) અન્વયે, કોમ્પ્યૂટર દ્વારા તૈયાર કરેલ ઈલેક્ટ્રોનિક રેકર્ડ, કોઈપણ પ્રકારની શરતો વગર પુરાવામાં ગ્રાહ્ય છે કલમ - 83 હેઠળ કેન્દ્ર સરકાર દ્વાર બનાવાયેલ નકશા તથા પ્લાન સાચા હોવાનું કોર્ટ માનશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય પુરાવા અધિનિયમ - 1872 એ... વિષયાત્મક કાયદો છ આપેલ પૈકી એક પણ નહીં મહદ્ અંશે પ્રક્રિયાત્મક પરંતુ અમુક બાબતમાં વિષયાત્મક કાયદો છે પ્રક્રિયાત્મક કાયદો છે વિષયાત્મક કાયદો છ આપેલ પૈકી એક પણ નહીં મહદ્ અંશે પ્રક્રિયાત્મક પરંતુ અમુક બાબતમાં વિષયાત્મક કાયદો છે પ્રક્રિયાત્મક કાયદો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP