Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કઇ કલમ પ્રમાણે ઠગાઇનો ગુનો બને છે ? 442 415 445 405 442 415 445 405 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860ની કલમ 507હેઠળ કયો ગુનો બને છે ? નનામા પત્રથી ગુનાઇત ધમકી પીધેલી વ્યકિતનું જાહેરમાં વર્તન ગુનાઇત ધમકી બગાડ નનામા પત્રથી ગુનાઇત ધમકી પીધેલી વ્યકિતનું જાહેરમાં વર્તન ગુનાઇત ધમકી બગાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે? 20 દિવસ 24 દિવસ 44 દિવસ 36 દિવસ 20 દિવસ 24 દિવસ 44 દિવસ 36 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ડેલહાઉસીની ખાલસા નીતિમાં સૌપ્રથમ કયુ રાજ્ય ખાલસા થયું હતું ? સતારા મૈસુર ઝાંસી લાહોર સતારા મૈસુર ઝાંસી લાહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે રાજયસભામાં ચાર સભ્યોની નિમણુક કરી છે તેમાં શ્રીમતી સોનલ માનસિંહ કયા નૃત્ય માટે પ્રસિધ્ધ છે ? લોકનૃત્ય કુચીપુડી ભારતનાટ્યમ કથક લોકનૃત્ય કુચીપુડી ભારતનાટ્યમ કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP