Gujarat Police Constable Practice MCQ Part - 2
સોલારકુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ?

બહિર્ગોળ અરીસો
પ્લેનો-કોન્વેક્સ અરીસો
અંતર્ગોળ અરીસો
સાદો અરીસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.
(1) લોલકના નિયમો
(2) પ્રોટોન ટ્રાન્સફર થીયરી
(3) રૂધિર જૂથના શોધક
(4) ક્ષ-કિરણોના શોધક
(A) રોન્ટજન
(B) ગેલેલિયો
(C) લોરી-બ્રોન્સ્ટેડ
(D) કાર્લ-લેન્ડસ્ટિનર

A-3, B-4, C-2, D-1
D-1, C-3, A-4, B-2
C-3, D-2, A-1, B-4
A-2, C-4, D-1, B-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP