Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્યા બટન દ્વારા આપેલા સમૂહમાંથી ફક્ત એક જ વિકલ્પ પસંદ કરી શકાય છે ? સ્પિન એડિટ બોક્સ કમાન્ડ બટન રેડિયો બટન ચેક બોક્સ સ્પિન એડિટ બોક્સ કમાન્ડ બટન રેડિયો બટન ચેક બોક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એસીટિલિન વાયુનો ઉપયોગ શેમાં થાય છે ? સોડા બનાવવામાં સાબુ બનાવવામાં ટાયરના પંચર કરવામાં વેલ્ડિંગ કરવામાં સોડા બનાવવામાં સાબુ બનાવવામાં ટાયરના પંચર કરવામાં વેલ્ડિંગ કરવામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દબાણ : બેરોમીટર :: ભેજ : ___ ? એનોમીટર ટાયરોમીટર સ્ફિગ્નોમીટર હાઇગ્રોમીટર એનોમીટર ટાયરોમીટર સ્ફિગ્નોમીટર હાઇગ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નિશા અને મીના એક જ સ્થળેથી ચાલવાનું શરૂ કરે છે. નિશા તેના ઘરેથી સ્કૂલે જવા માટે સાયકલ પર પૂર્વ દિશામાં 3 કિમી જાય છે ત્યાંથી ડાબી બાજુ 2 કિમી જાય છે અને ત્યાર પછી જમણી બાજુ 3 કિમી સાયકલ ચલાવે છે. ત્યાર પછી ડાબી બાજુ વળીને 4 કિમી સાયકલ ચલાવીને સ્કૂલે પહોંચે છે. નિશાની મોટી બહેન મીના સ્કૂટર ઉપર બેસીને ઉત્તર દિશામાં 2 કિમી અને ત્યાંથી ડાબી બાજુ 3 કિમી અને ત્યાંથી જમણી બાજુ 4 કિમી સ્કૂટર ચલાવીને કોલેજ પહોંચે છે. હવે નિશાની સ્કૂલ અને મીનાની કોલેજ વચ્ચે કેટલું અંતર હશે ? 10 કિમી 9 કિમી 12 કિમી 8 કિમી 10 કિમી 9 કિમી 12 કિમી 8 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 IPC - 1860ની 312 થી 314 ની કલમો હેઠળ કઈ જોગવાઈ આપવામાં આવી છે ? ઠગ હોવું ગર્ભપાત કરાવવો આપેલ તમામ જન્મ છુપાવવો ઠગ હોવું ગર્ભપાત કરાવવો આપેલ તમામ જન્મ છુપાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP