Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી ક્યા વ્યૂહમાં ફોલ્ડર આઈકોન ઉપર ઈમેજ પણ પ્રદર્શિત થાય છે? લિસ્ટ થમ્બનેઈલ્સ ડિટેઈલ્સ ટાઈલ્સ લિસ્ટ થમ્બનેઈલ્સ ડિટેઈલ્સ ટાઈલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘કાઝીરંગા’ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલા છે ? તમિલનાડુ પશ્ચિમ બંગાળ આસામ છત્તીસગઢ તમિલનાડુ પશ્ચિમ બંગાળ આસામ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈન્ડિયન પીનલ કોડની કલમ 403 મુજબ બદદાનતથી મિલકતનો દુર્વિનિયોગ... એકેય માટે ન થઈ શકે. બંને માટે થઈ શકે. જંગમ મિલકતની બાબતમાં થઈ શકે. સ્થાવર મિલકતની બાબતમાં થઈ શકે. એકેય માટે ન થઈ શકે. બંને માટે થઈ શકે. જંગમ મિલકતની બાબતમાં થઈ શકે. સ્થાવર મિલકતની બાબતમાં થઈ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી ક્યો પાક રવિ પાક નથી ? ઘઉં શેરડી તમાકુ જવ ઘઉં શેરડી તમાકુ જવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પાણીની ઘનતા ક્યા તાપમાને અધિકતમ હોય છે? 6° સે. 0° સે. 4° સે. ઓરડાનું સામાન્ય તાપમાન 6° સે. 0° સે. 4° સે. ઓરડાનું સામાન્ય તાપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP