Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુનાઈત અપ–પ્રવેશ માટે વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો.(I) મૈત્રક (II) યાદવ (III) સોલંકી (IV) ચાવડા I, III, IV, II IV, III, I, II I, IV, III, II II, I, IV, III I, III, IV, II IV, III, I, II I, IV, III, II II, I, IV, III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈન્ડિયન પીનલ કોડ - 1860 નીચેનામાંથી કયા રાજયને લાગુ પડતું નથી ? પોંડિચેરી અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ જમ્મુ અને કાશ્મીર પોંડિચેરી અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સ્વાદુપિંડનો ક્યો હોર્મોન લોહીમાં ગ્લુકોઝનું નિયંત્રણ કરે છે ? સ્ટ્રેઝોસ્ટેરોન ઇસ્યુલિન પ્રોઝેસ્ટ્રોરોન હાઇડ્રોક્લોરિક એસિડ સ્ટ્રેઝોસ્ટેરોન ઇસ્યુલિન પ્રોઝેસ્ટ્રોરોન હાઇડ્રોક્લોરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કયાં આવેલ છે ? કેરળ મુંબઈ નાગપુર રાજસ્થાન કેરળ મુંબઈ નાગપુર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP