Gujarat Police Constable Practice MCQ Part - 3
એકાંત કેદની સજા અંગે કયું વિધાન સાચું છે ?

કેદની સજાના પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે.
એકસાથે 14 દિવસથી વધુ એકાંત સમયની કેદની સજા ન થઈ શકે.
આપેલ તમામ
દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગરૂપે ન થઈ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
રમત અને ખેલાડી બાબતે શું અયોગ્ય છે ?

હોકી-11 ખેલાડી
બાસ્કેટબોલ-7 ખેલાડી
રગ્બી-15 ખેલાડી
વોલીબોલ-6 ખેલાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP