Gujarat Police Constable Practice MCQ Part - 3 ખૂનની વ્યાખ્યા IPC - 1860 ની કઇ કલમ હેઠળ આપવામાં આવી છે ? 300 302 299 303 300 302 299 303 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં કલમ -224 શું સૂચવે છે ? અશ્લીલ પ્રદર્શન કરવું કસ્ટડીમાં આરોપી નાસી જાય રાજ્ય સેવકની ફરજમાં ગફલત નહીં હોવી ભેળસેળવાળી વસ્તુ વેચવી અશ્લીલ પ્રદર્શન કરવું કસ્ટડીમાં આરોપી નાસી જાય રાજ્ય સેવકની ફરજમાં ગફલત નહીં હોવી ભેળસેળવાળી વસ્તુ વેચવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ‘ટાઈમ ટેબલ’ નામનો હાસ્યલેખ કોણે લખ્યો ? રાજેન્દ્ર શાહ જ્યોતિન્દ્ર દવે જયંત ખત્રી મકરંદ દવે રાજેન્દ્ર શાહ જ્યોતિન્દ્ર દવે જયંત ખત્રી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 શિખ ધર્મના દસમાં ગુરુ કોણ હતા ? ગુરુ અંગદેવ ગુરુ અર્જુનસિંહ ગુરુ ગોવિંદસિંહ ગુરુ નાનક ગુરુ અંગદેવ ગુરુ અર્જુનસિંહ ગુરુ ગોવિંદસિંહ ગુરુ નાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 લેંગ લાઇબ્રેરી ક્યાં જીલ્લામાં આવેલ છે ? રાજકોટ વડોદરા અમદાવાદ નવસારી રાજકોટ વડોદરા અમદાવાદ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP