Gujarat Police Constable Practice MCQ Part - 4 એક પત્ની કે પતિ હયાત હોવા છતાં બીજું ગેરકાયદેસર લગ્ન કરનાર સામે IPC - 1860 ની કઇ કલમ હેઠળ કાર્યવાહી થાય ? 490 496 491 495 490 496 491 495 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 RAM નું પૂરુંનામ શું છે ? Random Access Memory Record Access Memory Read Access Memory આપેલ પૈકી એક પણ નહીં Random Access Memory Record Access Memory Read Access Memory આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 “અતિશય વસ્તી ભારતીય સમાજનાં મૂલ્યો અને ધોરણોને ખબર ન પડેએ રીતે હાનિ કરે છે.” આ કઈ સમસ્યાનો ભાગ છે ? અપ્રગટ બીજીકક્ષા પ્રથમકક્ષા પ્રગટ અપ્રગટ બીજીકક્ષા પ્રથમકક્ષા પ્રગટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પાલઘાટ - કયા બે રાજ્યોને જોડે છે ? કર્ણાટક-આંધ્રપ્રદેશ કેરળ-કર્ણાટક આંધ્રપ્રદેશ-તેલંગણા કેરળ–તમિલનાડુ કર્ણાટક-આંધ્રપ્રદેશ કેરળ-કર્ણાટક આંધ્રપ્રદેશ-તેલંગણા કેરળ–તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બેરોમીટરથી શું માપી શકાય ? ઘનતા તાપમાન દબાણ વિદ્યુતપ્રવાહ ઘનતા તાપમાન દબાણ વિદ્યુતપ્રવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP