ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તાંસળું ઠીબરી કુલડી ગોરસી તાંસળું ઠીબરી કુલડી ગોરસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'આરોહ' વિદ્રોહ અવરોહ પ્રરોહ વિરહ વિદ્રોહ અવરોહ પ્રરોહ વિરહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'દરિયાના મોજાં જેવો વિચાર પસાર થઈ ગયો.' શ્લેષ અનન્વય રૂપક ઉપમા શ્લેષ અનન્વય રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'તેણે મારો હાથ દબાવ્યો.' મારો તેણે દબાવ્યો હાથ મારો તેણે દબાવ્યો હાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - "ફના થવું" પાયમાલ થવું ગુસ્સે થવું પ્રસન્ન થવું રિસાઈ જવું પાયમાલ થવું ગુસ્સે થવું પ્રસન્ન થવું રિસાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP