ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંયોજકનો પ્રકાર લખો. - 'વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.' વિકલ્પવાચક સમુચ્યવાચક શરતવાચક અવતરણવાચક વિકલ્પવાચક સમુચ્યવાચક શરતવાચક અવતરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : હિંદવાસી દ્વંદ્વ તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી દ્વંદ્વ તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : "ઉચ્ચાર" ઉદ્ + ચાર ઉર્ + ચાર ઉ + ચાર ઉચ્ચ + આર ઉદ્ + ચાર ઉર્ + ચાર ઉ + ચાર ઉચ્ચ + આર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો : 'સહેલાઈથી દેખી કે સમજી શકાય તેવું' સ્પષ્ટ સ્પંદ ત્રિકાળદર્શી દ્રષ્ટા સ્પષ્ટ સ્પંદ ત્રિકાળદર્શી દ્રષ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP