ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું ચંદ્ર થી ચારૂ સુહાસિની હે. - અલંકાર જણાવો. ઉપમા શ્લેષ વ્યતિરેક રૂપક ઉપમા શ્લેષ વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રગટ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે ? જાણીતો ખુલ્લું જાહેર પ્રચ્છન્ન જાણીતો ખુલ્લું જાહેર પ્રચ્છન્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખટમીઠાં' શબ્દનો સમાસ નીચેનામાંથી કયો છે ? બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શર્વરી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? વલ્લભા શ્યામા રજની સમીર વલ્લભા શ્યામા રજની સમીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે ? પૃથ્વી મંદાક્રાન્તા ચોપાઈ શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા ચોપાઈ શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP