ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અમે તો લોટો સાચવી રાખ્યો છે.' - વાક્યમાં નિપાત ઓળખાવો. તો લોટો અમે સાચવી તો લોટો અમે સાચવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ચોક એણે થી એક પણ નહીં ચોક એણે થી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યા + ઉત્તેજક' સંધિ જોડો. વિદ્યઉત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યાત્તેજક વિદ્યોત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યાત્તેજક વિદ્યોત્તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? દ્વિતીયા તૃતીયા ચતુર્થી પ્રથમા દ્વિતીયા તૃતીયા ચતુર્થી પ્રથમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? નિપાત વિભક્તિ સંયોજક ક્રિયાપદ નિપાત વિભક્તિ સંયોજક ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP