ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મૃગાંક' શબ્દનો સમાનાર્થી જણાવો. ઈન્દુ અંબુ ભાનુ પ્રસૂન ઈન્દુ અંબુ ભાનુ પ્રસૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લાભાલાભ' એ કયો સમાસ છે ? આપેલ પૈકી એક પણ નહીં વૈકલ્પિક દ્વંદ્વ સમાહાર દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ આપેલ પૈકી એક પણ નહીં વૈકલ્પિક દ્વંદ્વ સમાહાર દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? પાશ્ચાત્ય પાશ્ચિમાત્ય પૌર્વાત્ય પૌરસ્ત્ય પાશ્ચાત્ય પાશ્ચિમાત્ય પૌર્વાત્ય પૌરસ્ત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ન્યૂનતા' ની સંધિ છોડો. નિ + ઊનતા ન્યૂ + અનતા ની + ઉનતા નૂ + ઉનતા નિ + ઊનતા ન્યૂ + અનતા ની + ઉનતા નૂ + ઉનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો. દ્રષ્ટાંતવાચક પર્યાયવાચક સમુચ્ચયવાચક કારણવાચક દ્રષ્ટાંતવાચક પર્યાયવાચક સમુચ્ચયવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP