ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો' - આ પંક્તિનો છંદ જણાવો. શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા અનુષ્ટુપ શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અઢળક ઢળિયો રે શામળિયો' - પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક શ્લેષ અતિશયોક્તિ ઉપમા વ્યતિરેક શ્લેષ અતિશયોક્તિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ' : ' -આ વિરામચિહ્નને શું કહેવાય ? અર્ધવિરામ અલ્પવિરામ ગુરુવિરામ પૂર્ણવિરામ અર્ધવિરામ અલ્પવિરામ ગુરુવિરામ પૂર્ણવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? સરપાવ સાલિયાણું પારિતોષિક ઈનામ સરપાવ સાલિયાણું પારિતોષિક ઈનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આદર સૂચક નિપાત કયો છે ? જી તો પણ જ જી તો પણ જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP