ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાંધણ છોડવા' નો અર્થ જણાવો. નમતું જોખવું બંધન છૂટવા ઝઘડો થવો બંધન તોડવા નમતું જોખવું બંધન છૂટવા ઝઘડો થવો બંધન તોડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતુ જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ' - પંક્તિનો છંદ ઓળખાવો. વસંતતિલકા શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી વસંતતિલકા શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રમ્ય' નો વિરોધી શબ્દ આપો. સુરમ્ય રૌદ્ર બીભત્સ અરમ્ય સુરમ્ય રૌદ્ર બીભત્સ અરમ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તાંબુ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. જાતિવાચક ભાવવાચક સમૂહવાચક દ્રવ્યવાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP