ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો' આ કાવ્ય પંક્તિમાં રહેલ છંદ ઓળખાવો. તોટક શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા તોટક શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો' આ પંક્તિમાં કયો છંદ છે ? અનુષ્ટુપ સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાંતા અનુષ્ટુપ સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. નિપાત અનુગ કૃદંત વિશેષણ નિપાત અનુગ કૃદંત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મારી આંખે કંકુના સૂરજ...' કાવ્ય કયા કવિનું છે ? રાવજી પટેલ સ્નેહરશ્મિ રમેશ પારેખ ઉમાશંકર જોષી રાવજી પટેલ સ્નેહરશ્મિ રમેશ પારેખ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માલસામાન જોઈને ખરીદો' - કૃદંત ઓળખાવો. સામાન્ય કૃદંત ભવિષ્ય કૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્ય કૃદંત ભવિષ્ય કૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP