ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઓટલો ભાંગવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઓટલો ભાંગી કાઢવો નુકસાન કરવું ઝઘડો કરવો ઝઘડો શાંત કરવો ઓટલો ભાંગી કાઢવો નુકસાન કરવું ઝઘડો કરવો ઝઘડો શાંત કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે ? નામ અનોગ અનુગ અને નામયોગી નામયોગી નામ અનોગ અનુગ અને નામયોગી નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સહાનુભૂતી' શબ્દની સાચી જોડણી જણાવો. સહાનુભુતી સહાનુભુતિ સહાનુભૂતિ સહાનૂભૂતિ સહાનુભુતી સહાનુભુતિ સહાનુભૂતિ સહાનૂભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. ક્રિયાવિશેષણ સંજ્ઞા સંયોજક વિશેષણ ક્રિયાવિશેષણ સંજ્ઞા સંયોજક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ અને રવાનુકારી હોતા નથી.' -આ વિધાન કોનું છે ? સત્ય અર્ધસત્ય અસત્ય કોઈ નહીં સત્ય અર્ધસત્ય અસત્ય કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP