ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પરવારી જવું' રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ? કામમાં છુટકારો મેળવવો બધા જ કામ પુરા કરી નવરા થવું કામ પૂરું કરવા ઉતાવળ કરવી બધા કામ પૂરા કરવા કામમાં છુટકારો મેળવવો બધા જ કામ પુરા કરી નવરા થવું કામ પૂરું કરવા ઉતાવળ કરવી બધા કામ પૂરા કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ ઘૃણાસ્પદ ઉદાર પરગજુ હિંમતવાન ઘૃણાસ્પદ ઉદાર પરગજુ હિંમતવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સ્વીકારવાચક પ્રમાણવાચક આકારવાચક રંગવાચક સ્વીકારવાચક પ્રમાણવાચક આકારવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વાક્યમાંથી લીધી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.શાકભાજીનું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે. વૈકલ્પિક દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ સમુચ્ચય દ્વંદ્વ તત્પુરુષ સમાસ વૈકલ્પિક દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ સમુચ્ચય દ્વંદ્વ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊગતા સૂરજને સહુ કોઈ પૂજે' કૃદંતનો પ્રકાર જણાવો. હેત્વર્થ કૃદંત વર્તમાન કૃદંત સંબંધક કૃદંત ભવિષ્ય કૃદંત હેત્વર્થ કૃદંત વર્તમાન કૃદંત સંબંધક કૃદંત ભવિષ્ય કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP