ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ? મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નારી નાજુક ચારુ તેજી નારી નાજુક ચારુ તેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક માણસ લુચ્ચો દેખાય છે - આ વાક્યમાં પુરક પદ લુચ્ચો છે ? વિશેષણ કૃદંત સર્વનામ સંજ્ઞા વિશેષણ કૃદંત સર્વનામ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પેલાએ પુલીનને ધક્કો માર્યો.' - વિશેષણ ઓળખાવો. દર્શક વિશેષણ પ્રશ્નવાચક વિશેષણ સાપેક્ષ વિશેષણ ગુણવાચક વિશેષણ દર્શક વિશેષણ પ્રશ્નવાચક વિશેષણ સાપેક્ષ વિશેષણ ગુણવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પાણીનો પર્યાય નથી ? સરસી ઉદક સલિલ અંબુ સરસી ઉદક સલિલ અંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP